✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘સાહો’માં આવી દેખાશે પ્રભાસની હિરોઈન, ફર્સ્ટ લૂક આવ્યો સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 07:29 AM (IST)
1

નવી દિલ્હીઃ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ ‘સાહો’થી શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. તસવીરમાં શ્રદ્ધા કપૂર થોડી ગુસ્સામાં જોવા મળી રહી છે. જોકે, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાને આ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

2

આ પહેલા પ્રભાસના 38માં જન્મદિવસ પર ‘સાહો’નો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો હતો, તેમાં તે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા હતા. જણાવીએ કે સાહો એક એન્ડવેન્ચર ફેન્ટસી ફિલ્મ છે. શ્રદ્ધા આ ફિલ્મથી તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

3

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઇકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘સાહો’માં શ્રદ્ધાનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. આ તસવીરમાં શ્રદ્ધા સિરિયસ લૂકમાં દેખાઇ રહી છે.

4

આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસની સાથે નીલ નિતિન મુકેશ, તમિલ એક્ટર અને સિંગર અરૂણ વિજય અને મલયાલમ એક્ટર લાલ પણ જોવા મળશે. ફિલ્મમાં બોલિવુડનાં પ્રખ્યાત અભિનેતા જૈકી શ્રોફ પણ જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. ફિલ્મને તેલુગુ ફિલ્મ નિર્દેશક સુજીત નિર્દેશિત કરી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘સાહો’માં આવી દેખાશે પ્રભાસની હિરોઈન, ફર્સ્ટ લૂક આવ્યો સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.