✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'લગ્ન પહેલાં સેક્સ કે માતા બનવામાં મને કોઈ વાંધો નથી', બોલીવુડની કઈ હોટ હીરોઈને કરી આ કબૂલાત? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 May 2017 10:39 AM (IST)
1

2

શ્રુતિ અત્યારે તેની ફિલ્મ શ્નસંગામિત્રાલૃને પ્રમોટ કરવામાં બિઝી છે. એ સિવાય તે રાજકુમાર રાવની સાથે શ્નબહેન હોગી તેરીલૃમાં પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. અત્યારે આ ફિલ્મ એના સબ્જેકટના લીધે વિવાદનો સામનો કરી રહી છે.

3

તેણે વધુ કહ્યું હતું કે, 'તેમના પછી મારો કોઈ બોયફ્રેન્ડ નહોતો અને મને એના માટે સમય નહોતો મળ્યો. મેં હજી મેરેજ વિશે વિચાર્યું નથી, પરંતુ જયારે પણ મને યોગ્ય પાર્ટનર મળશે તો મેરેજ પહેલાં મધર બનવામાં મને કોઈ વાંધો નથી. મીડિયા અને બીજા બધા લોકો મારા વિશે શું વિચારશે એનાથી મને કોઈ ફરક પડતો નથી.'

4

જોકે, હજી સુધી શ્રુતિએ આ સંબંધો વિશે જણાવ્યું નથી. જોકે, એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની લવ લાઇફ વિશે કહ્યું હતું કે, 'થોડા સમય પહેલાં હું એક મ્યુઝિક ડિરેકટરને પસંદ કરતી હતી અને અમે એકબીજાથી ઘણા કલોઝ આવી ગયા હતા. જોકે, તેમની સાથે બ્રેક અપ પછી મને ફીલ થયું કે, તેઓ તો ફકત મારું એક આકર્ષણ હતા.'

5

કમલ હાસનની આ દીકરી બ્રિટિશ આર્ટિસ્ટ માઇકલ કોસલે સાથે ડેટિંગ કરી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. થોડા સમય પહેલાં માઇકલે કમલની સાથેનો પોતાનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના પછી બધાને વિશ્વાસ થઈ ગયો કે, શ્રુતિ અને માઇકલ રિલેશનશિપમાં છે.

6

મુંબઈઃ શ્રુતિ હાસને એક એવું નિવેદન આપ્યું છે જેને સાંભલીને ઘણાં લોકોના ભવા ચઢી જશે. શ્રુતિ હાસને કહ્યું કે, મેરેજ પહેલાં માતા બનવામાં તેને કોઈ જ વાંધો નથી.

  • હોમ
  • મનોરંજન
  • 'લગ્ન પહેલાં સેક્સ કે માતા બનવામાં મને કોઈ વાંધો નથી', બોલીવુડની કઈ હોટ હીરોઈને કરી આ કબૂલાત? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.