Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
લંડનમાં બાળકો સાથે હોલિડે એન્જોય કરી રહી છે ટીવીની આ અભિનેત્રી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતાએ પોતાના અનેક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. જેમાં તે પોતાના દીકરા રેયાંશ સાથે ક્યૂટ અને એડોરેબલ લાગી રહી છે.
આ વેકેશનમાં તેનો પતિ અભિનવ કોહલી સીરિયલના શૂટિંગમાં બિઝી હોવાને લીધે આવી શક્યો નથી પરંતુ તેની ડોટર પલક પણ મોમ અને ભાઈને કંપની આપવા માટે આવી છે.
શ્વેતા તિવારીને કંપની આપવા માટે તેની ફ્રેન્ડ્સ યાસ્મિન અને સારાહ પણ છે.
મુંબઈ: ‘કસોટી જિંદગી કી’સીરીયલથી ફેમસ પ્રેરણા શ્વેતા તિવારી પોતાના બાળકો રેયાંશ અને પલક તિવારી સાથે લંડનમાં હોલિડે એન્જોય કરી રહી છે. આ હોલિડેમાં તેનો ભાઈ નિદાહાન તિવારી પણ છે. સોશિયલ મીડિયામાં જ્યારે પણ પલક તસવીરો શૅર કરે છે. તેમાં તે રેયાંશને પોતાના ‘નન્હા યાત્રી’ તરીકે ઓળખાવે છે. જોકે, આ વેકેશનમાં શ્વેતાનો પતિ અભિનવ કોહલી સાથે જોવા મળતો નથી. નોંધનીય છે કે 27 નવેમ્બર 2016ના રોજ શ્વેતાએ રેયાંશને જન્મ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -