✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તમિલ ફિલ્મના પ્રોડ્યુસરની પત્નીએ કહ્યું- 'કેટલીક એક્ટ્રેસિસ સેક્સ વર્કર્સ કરતા પણ ખરાબ છે'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 10:30 PM (IST)
1

નેહાએ ટ્વિટર પર અનેક ટ્વિટ્સ કરીને કેટલીક એક્ટ્રેસિસને ઘર તોડનારી ગણાવી હતી. નેહાએ લખ્યું કે, એક્ટ્રેસ પ્રોડ્યુસર્સનો પીછો કરતી રહે છે. નેહાએ આવી એક્ટ્રેસિસને સેક્સ વર્કર્સથી ખરાબ ગણાવી હતી.

2

નેહાએ સવાલ કર્યો હતો કે શું આવી મહિલાઓ પાસે ના કહેવાનો વિકલ્પ હોતો નથી. શું તેઓ સમાધાનની વાત પર આ બધાની બહાર નીકળી શકતી નથી. શું સમાધાન જેવી ચીજો હોય છે. આપણે મહિલા અધિકાર અને નારીવાદની વાત કરીએ છીએ. પરંતુ સચ્ચાઇ એ છે કે મહિલા જ મહિલાની દુશ્મન છે.

3

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર ગનાનવલ રાજાની પત્ની નેહાએ સાઉથની એક્ટ્રેસને લઇને એક બોલ્ડ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગનાનવલ રાજાએ સાઉથની ફિલ્મ સિંઘમ-3 અને થાના સેરંધા કોટ્ટમ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે. નોંધનીય છે કે નેહાએ સિંઘમ-3 ફિલ્મમાં કોચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરી ચૂકી છે.

4

તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તે આમ જ વાત કરી રહી નથી પરંતુ તેની પાસે કેટલીક સચોટ જાણકારી છે. નેહાએ આરોપ લગાવ્યો હતો કે, એવી એક્ટ્રેસિસ ખાસ કરીને પરણિત પુરુષોને નિશાન બનાવે છે અને તેમની સાથે સંબંધ બાંધે છે. નેહાએ કહ્યું કે, તે ટૂંક સમયમાં આવી હિરોઇન્સના નામ જાહેર કરશે.

  • હોમ
  • મનોરંજન
  • તમિલ ફિલ્મના પ્રોડ્યુસરની પત્નીએ કહ્યું- 'કેટલીક એક્ટ્રેસિસ સેક્સ વર્કર્સ કરતા પણ ખરાબ છે'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.