✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે ગાયક નેહા કક્કડ!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 07:05 AM (IST)
1

નેહાએ લડકી કર ગઇ ચુલ , કાલા ચશ્મા , સની-સની સહિતના અનેક હિટ ગીતો ગાયા છે

2

તે ઉપરાંત ટેડી ડેના દિવસ પણ બન્નેએ સાથે ફોટો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હિમાંશુ અને નેહા કક્કડના સાથે ફોટો જોઈને હવે બોલિવૂડમાં તે બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

3

મળતી માહિતી મુજબ નેહા કક્ક્ડ બોલિવૂડ એક્ટર હિમાંશુ કોહલીને ડેટ કરી રહી છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિમાંશુ સાથેના અનેક ફોટો શેયર કર્યા છે. કિસ ડેના દિવસે ગાલ પર કિસ કરતો ફોટો શેયર કર્યો હતો.

4

નવી દિલ્હીઃ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ચાલુ વર્ષે વધુ એક કપલ મળી શકે છે. જાણીતી ગાયક નેહા કક્કડ હાલમાં એક બોલીવુડ એક્ટરને ડેટ કરતી હોવાની ચર્ચા છે.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે ગાયક નેહા કક્કડ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.