✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનના આ ગાયકને EDએ ફટકારી નોટિસ, જાણો શું લાગ્યો છે આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2019 10:22 AM (IST)
1

જણાવીએ કે, રાહત ફતેહ અલી ખાન બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયું છે. તેમના રોમાન્ટિક ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર બેન લગાવવા છતાં ડાયરેક્ટર રાહત ફતેહ અલી ખાન પાસે પોતાની ફિલ્મોમાં રોમાન્ટિક ગીતો ગવડાવે છે. રાહત ફતેહ અલી ખાને સલમાન ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.

2

મીડિયા અહેવાલ અનુસાર, રાહત ફતેહ અલી ખાને ગેરકાયદેસર રીતે 3,40,000 અમેરિકન ડોલરની કમાણી કરી છે. આ રકમમાંથી તેણે ઓછામાં ઓછી 2,25,000 ડોલરની સ્મગલિંગ કરી છે. આ પહેલા 2011માં સિંગરને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવા લાખ ડોલરની સાથે પકડવામાં આવ્યા હાત. તે સમયે રાહતે આ રૂપિયા સાથે જોડાયેલ કોઈ દસ્તાવેજ આપ્યા ન હાત. સિંગરની સાથે હાજર રહેલ મેનેજર અને એસોસિએટની પણ પોલીસે અટકાયત કરી હતી.

3

નવી દિલ્હીઃ પાકિસ્તાનના જાણીતા ગાયક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઈડીએ રાહત ફતેહ અલી ખાનને નોટિસ ફટકારી છે. તેને FEMAના ઉલ્લંઘનના મામલે નોટિસ ફટકારવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર, ગાયક પર ભારતમાં વિદેશી ચલણના સ્મગલિંગનો આરોપ લાગ્યો છે. ઈડીએ ગાયક પાસે આ મામલે જવાબ માગ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • પાકિસ્તાનના આ ગાયકને EDએ ફટકારી નોટિસ, જાણો શું લાગ્યો છે આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.