જાતીય ટિપ્પણી કરવા બદલ આ એક્ટ્રેસે માગવી પડી માફી, જાણો શું કહ્યું...
જોકે વિવાદ વધુ વધતા ઈશાએ તેના ટ્વિટર પર માફી માંગી હતી અને કહ્યું હતું કે, ‘મિત્રો મને દુખ છે કે તમને આ જાતિય ટિપ્પણી લાગી રહી છે. એક ખેલપ્રેમી હોવાના નાતે મે આ ખોટુ કહ્યું છે. મને માફ કરો મિત્રો. આ મૂર્ખતાને માફ કરી દો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાએ શેર કરેલ ચેટમાં ઈશાના મિત્રોએ ઈવોબીને ‘ગોરિલ્લા’ કહ્યું હતું અને કહ્યું કે તેનો ક્રમિક વિકાસ(ઇવોલૂશન) રોકાઈ ગયું છે. તેના જવાબમાં ઈશાએ કહ્યું કે, ‘હાહા…મને નથી ખબર કે તેમને મેદાનની બહાર કેમ નથી રાખવામાં આવ્યા.’ જોકે ત્યાર બાદ કેટલાક ફેન્સે ઈશાના આ નિવેદનની ટીકા કરી હતી.
નવી દિલ્હીઃ નાઈજીરિયાના સ્ટાર ફુટબોલર એલેક્ઝાનડર ઈવોબી પર જાતિગત ટિપ્પણી કરવા પર બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ માફી માગી છે. આ મામલે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી. ઈશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો ત્યાર બાદ તેની સોશિયલ મીડિઆ પર ટીકા થઈ રહી હતી. આ ચેટમાં એલેક્ઝાન્ડર ઈવોબીની તેના પ્રદર્શનને લઈને ટીકા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -