✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે Big Bossનું આલિશાન ઘર, લક્ઝુરિયસ સુવિધાઓ સાથે જુઓ અંદરના Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2017 10:10 AM (IST)
1

2

3

4

(Photo: Colors TV)

5

(Photo: Colors TV)

6

આ ઘરમાં જે પણ સેલેબ્સ હોય છે તેમણે ખાવાનું પણ જાતે જ બનાવવાનું હોય છે.

7

આ ઘરમાં સ્વિમિંગ પુલ પણ છે જેમાં દર વર્ષે યુવતીઓનો હોટ અંદાજ જોવા મળે છે.

8

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘરની ડિઝાઈનની જવાબદારી ફિલ્મ ડાયરેક્ટર ઓમંગ કુમારને આપવામાં આવી હતી.

9

બિગ બોસના ઘરમાં અંડરગ્રાઉન્ડ જેલ પણ છે.

10

આ એ જગ્યા છે જે પ્રતિયોગિતાઓને વાત કરવા માટે બોલાવવામાં આવે છે. જ્યારે પણ ટાસ્ક સંબંધિત કોઈ ઓર્ડર આપવાનો હોય છે ત્યારે જ બોલાવવામાં આવે છે.

11

ભાગ લેનાર લોકો પર નજર રાખવા માટે આ ઘરમાં લગભગ 90 કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

12

બિગ બોસના ઘરમાં સીક્રેટ રૂમ પણ છે.

13

બિગ બોસનું આ ઘર 19,500 સ્કેર ફૂટમાં ફેલાયેલું છે.

14

આ બિગ બોસનું આલિશાન ઘર છે જેમાં આ વખતે કન્ટેન્ટન્ટને લગભગ 100 દિવસ અંદર રહેવું પડશે.

15

મુંબઈ: ટીવીના પ્રખ્યાત અને વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 11’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. રવિવારે સલમાન ખાનના પરર્ફોમન્સની સાથે આ શોની શરૂઆત થઈ હતી. આ શોમાં 6 સેલિબ્રિટી અને અન્ય 12 સામાન્ય લોકો ભાગ લીધો છે. આ 18 ભાગ લેનાર જેમાંથી ચાર લોકો પડોશી છે, જે બિગ બોસના ઘરમાં લોક થઈ ગયા છે. અમે તમને બતાવી રહ્યા છે બિગ બોસનું આલિશાન ઘર...

  • હોમ
  • મનોરંજન
  • આ છે Big Bossનું આલિશાન ઘર, લક્ઝુરિયસ સુવિધાઓ સાથે જુઓ અંદરના Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.