‘બેગમ જાન’ના પ્રિમિયરમાં ‘લકી’ ગર્લને આ રીતે મળ્યો સલમાન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2016 09:15 AM (IST)
1
પ્રિમિયરમાં સલમાન ખાન
2
3
4
સલમાનના ભાઈ સોહેલ ખાન પણ આવ્યા હતા.
5
સ્નેહા ઉલ્લાલ
6
ફિલ્મ જય હોમાં સલમાન સાથે કામ કરી ચૂકેલી ડેઝી શાહના પહેલા નાટક બેગમ જાનના પ્રિમિયરમાં બોલીવુડની હસ્તીઓ હાજર રહી હતી.
7
સ્નેહા અને સલમાન કંઈક આ અંદાજમાં મળ્યા એકબીજાને
8
સલમાન ખાન સાથે 'લકી' ફિલ્મમાં કામ કરી ચૂકેલી સ્નેહા ઉલ્લાલ સાથે સલમાન