✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

4G મોબાઈલ ડેટા, તમામ પ્રકારના કૉલ ત્રણ મહિના સુધી ફી, જાણો કઈ રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2016 04:03 PM (IST)
1

2

તેની સિવાય ગ્રાહકોને 8 પ્રીમિયમ એપ્લિકેશનને પણ ફ્રી એક્સેસ કરી શકે છે. જેમાં ટીવી, મૂવીઝ, ટીવી શોઝ, મેગેઝીન્સ, ન્યૂઝ પેપર્સ, ન્યૂઝ અને ક્લાઉડ સ્ટોરેજનો સમાવેશ થાય છે.

3

4

તમને જણાવી દઈએ કે, આ ઑફર મારફતે ગ્રાહકોને 90 દિવસ સુધી અનલિમિટેડ વૉઈસ કૉલ, એચડી વીડિયો, હાઈસ્પીડ ડાટા અને એસએમએસ સર્વિસ આપવામાં આવી રહી છે.

5

કંપની તેના માટે અત્યારથી ઈનવાઈટ મોકલવાનુ ચાલુ કરી દીધું છે. અને અત્યારથી ગ્રાહકોનો ફીડબ્રેક માંગવામાં આવી રહ્યો છે.

6

કંપનીએ સ્માર્ટફોન ઉપર આપેલી ઓફર મારફતે ગ્રાહકોને ત્રણ મહિના સુધી કોઈ પણ ચાર્જ લીધા વગર મોબાઈલ ડેટા અને તમામ પ્રકારના કૉલ ફીમાં આપી રહી છે.

7

તમને જણાવી દઈએ કે, કંપનીએ બનાવેલા સ્માર્ટફોન ઉપર એક સ્પેશિયલ ઑફર આપી રહી છે. એટલે કે, જે પણ ગ્રાહકોએ રિલાયંસ જીયો ઈફોકૉમે બનાવેલો સ્માર્ટફોન લીધો હશે, તેવા ગ્રાહકોને કંપની સ્પેશિયલ ઓફર આપી રહી છે.

8

આમ જોવા જઈએ તો સમયતરે રિલાયંસ પોતાના નીતિઓમાં સમયની માંગ અનુસાર ફેરફાર કરતો રહે છે.

9

રિલાયંસ જીયો ઈફોકૉમે માત્ર 6 મહિનામાં પોતાના LYF મોબાઈલ હેંડસેટના વેચાણથી શેર માર્કેટમાં સારો ફાયદો થયો છે.

  • હોમ
  • ગેજેટ
  • 4G મોબાઈલ ડેટા, તમામ પ્રકારના કૉલ ત્રણ મહિના સુધી ફી, જાણો કઈ રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.