✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

...શું આ કારણે 15 નવેમ્બરના રોજ લગ્ન કરશે રણવીર-દીપિકા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Oct 2018 07:25 AM (IST)
1

'પદ્માવત'માં ભલે રણવીર અને દીપિકાનો એક પણ સિન સાથે ન હોય. પણ બંનેનું કામ ભરપેટ વખાણાયુ હતું. અને દર્શકોએ તેમને તેમનાં પાત્રમાં પસંદ પણ કર્યા હતાં.

2

'રામલીલા'માં રણવીર અને દીપિકાની જોડી દર્શકોએ ખુબજ પસંદ પડી હતી. ત્યાર બાદ સંજય લીલા ભણસાલીએ તે દિવસોમાં તેમને લઇને 'બાજીરાવ મસ્તાની' બનાવી હતી. અને આ વર્ષની શરૂઆતમાં જ તેઓ એક સાથે 'પદ્માવત' ફિલ્મમાં જોવા મળ્યા હતા. 'બાજીરાવ મસ્તાની'માં પણ તેમની કેમેસ્ટ્રીનાં લોકો કાયલ થયા હતાં.

3

15 નવેમ્બરની તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કનેક્શન સંજય લીલા ભણસાલી સુધી પણ શામેલ છે. આ કનેક્શન છે કે, આ તારીખે જ આ જોડીની પહેલી ફિલ્મ રિલીઝ થઇ હતી. વર્ષ 2013માં આવેલી 'રામલીલા' 15 નવેમ્બરનાં રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મથી જ રણવીર અને દીપિકા નજીક આવ્યા હતાં.

4

નવી દિલ્હીઃ બોલિવૂડના સુંદર લવબર્ડ્સ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. લગ્નની તારીખની જાહેરાત બાદ બોલિવૂડ સ્ટાર સહિત આ બન્નેને ફેન્સ પણ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે સૌથી વધારે આશ્ચર્યજનક વાત એ છે કે આખરે આ બન્નેએ લગ્ન માટે 14-15 નવેમ્બર તારીખ જ કેમ પસંદ કરી.

  • હોમ
  • મનોરંજન
  • ...શું આ કારણે 15 નવેમ્બરના રોજ લગ્ન કરશે રણવીર-દીપિકા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.