નન સોફિયા હયાત બની હોટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Nov 2016 10:43 AM (IST)
1
2
3
4
5
નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં સોફિયાએ ખુલાસો કર્યો હતો કે તે નન બની ગઇ છે. તેણે પોતાનું સિલિકોન બ્રેસ્ટ પણ રિમૂવ કરાવ્યો છે. તેણે કહ્યુ કે તે રાતોરાત નન બની નથી પણ રિલેશનશીપમાં હેરાનગતિને કારણે તે નન બની ગઇ છે. જોકે તેના થોડા દિવસો બાદ સોશિયલ મીડિયા પર તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.
6
7
8
9
મુંબઇઃ પોતાને નન ગણાવનારી બોલિવૂડ એક્ટ્રેસ અને હોટ મોડલ સોફિયા હયાત એકવાર ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ સોફિયા હયાતે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે અંડરવિયર અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે. સોફિયાની આ હરકતની લોકો ગુસ્સામાં છે.