બાઈક પર ડિનર માટે નિકળ્યા સોહા અલી ખાન અને પતિ કૃણાલ ખેમૂ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Oct 2018 07:39 PM (IST)
1
સોહા અને કુણાલની સાથે તેમની દિકરી ઈનાયા નહોતી જોવા મળી.
2
સોલા અને કુણાલ કેઝ્યૂલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. મુંબઈના રસ્તાઓ પર આ કપલે જોય રાઈડ એન્જોય કરી હતી.
3
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન પતિ કુણાલ ખેમૂ સાથે બાઈક પર ફરવા નીકળી હતી. સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ સૈફ અને કરીનાના ઘરે ડિનર માટે ગયા હતા ત્યારે આ તસવીરો કેમેરામાં કેદ થઈ હતી.