સોનાક્ષી સિંહાનો ફેવરીટ ક્રિકેટર ધોની કે કોહલી નહીં પણ આ ક્રિકેટર છે, કેમ ગમે છે સોનાક્ષીને આ ક્રિકેટર ?
પ્રિતી ઝિન્ટા કિગ્સ ઈલેવન પંજાબ સાથે ત્યારે શાહરુખ ખાન કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલા છે. આઈપીએલ લીગની દરેક સીઝનમાં તેઓ પોતાની ટીમને ચીયર અપ કરવા સ્ટેડિયમમાં જોવા મળતા હોય છે.
મુંબઈ: બોલિવુડ અને ક્રિકેટ એકબીજાના પૂરક છે. આપણે બધા જણાવી છીએ કે બોલીવૂડ આઈપીએલમાં કઈ રીતે ભાગ લે છે. પ્રિતી ઝિન્ટા, શાહરૂખ ખાન શિલ્મા શેટ્ટી અને જુહી ચાવલા જેવા ઘણી જાણિતી સેલિબ્રિટીઓ ફ્રેન્ચાઈઝીસના માલિકો તરીકે આઈપીએલના મહત્વનો ભાગ છે.
ઘણા યુવાનોની જેમ સોનાક્ષીનો મનપસંદ ક્રિકેટ પણ સુરેશ રૈના છે. સોનાક્ષીએ જણાવ્યું હતું કે તે સુરેશ રૈનાની બેટિંગ જોવાનું પસંદ કરે છે. ઘણી વખતે તે પોતના ફેવરીટ ક્રિકેટરને અભિનંદન અને પ્રશંસા કરતી હોય છે.
સુરેશ રૈના આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન પણ છે. અને તેણે ઘણા ટોચના બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે અને તેણે લાંબા સમયથી ‘ઓરેન્જ કેપ’પણ જાળવી રાખ્યા છે.
હાલમાંજ સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના મનગમતા ક્રિકેટર વિશે જણાવ્યું છે. સોનાક્ષીનો મનગમતો ક્રિકેટર ના તો કેપ્ટન કુલ ધોની છે ના તો વિરાટ કોહલી.
તેવી જ રીતે અભિનેત્રી સોનાક્ષી સિંહા વિશે વાત કરીએ તો સોનાક્ષી પણ આઈપીએલ મેચ દરમિયાન ઘણી વખત તેમની પ્રિય ટીમ અને ખેલાડીઓ માટે ચીયર અપ કર ચુકી છે. ત્યારે તમને સવાલ થતો હશે કે તેનો મનપસંદ ક્રિકેટર કોણ હશે?