✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોનાક્ષી સિન્હાની બાઈક રાઈડ કરતી તસવીરો વાયરલ, રસ્તો બ્લોક કરવાને લઈને થઈ ટ્રોલ, જુઓ તસ્વીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2020 10:26 PM (IST)
1

(તમામ તસવીરો-માનવ મંગલાની)

2

સોનાક્ષી સિન્હા, કરીના કપૂરના શો વૉટ વુમેન વોન્ટ્સના શૂટિંગમાં પહોંચી હતી.

3

સોનાક્ષીને વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકોને અપીલ કરતી નજર આવી રહી છે કે રસ્તા પર ભીડ ન કરો.

4

સોનાક્ષી પોતાના બે બૉડી ગાર્ડ્સ સાથે બહાર નીકળી હતી, રસ્તા પર તેમના બોડી ગાર્ડ્સ પણ સાથે ચાલી રહ્યાં હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

5

જેને લઈને ટ્વિટર પર ફેન્સે તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

6

એક બાજુ સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જ્યારે બીજી તરફ સોનાક્ષી પોતાના આ અંદાજને લઈને ટ્રોલ પણ થઈ રહી છે.

7

સોનાક્ષીએ મુંબઈની ભીડ અને ટ્રાફિકથી બચવા માટે બાઈકનો સહારો લીધો હતો.

8

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલમાં મુંબઈના રસ્તાઓ પર ખૂબજ ખાસ અંદાજમાં બાઈક રાઈડ કરતી જોવા મળી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • સોનાક્ષી સિન્હાની બાઈક રાઈડ કરતી તસવીરો વાયરલ, રસ્તો બ્લોક કરવાને લઈને થઈ ટ્રોલ, જુઓ તસ્વીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.