✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુષ્કા શર્મા બાદ હવે આ બોલિવૂડ અભિનેત્રીના થશે લગ્ન! જોધપુરમાં લોકેશન બુક!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2017 07:54 AM (IST)
1

આનંદ આહૂજા દિલ્હી બેસ્ડ બિઝનેસમેન છે. બંને પાછલા 3 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણીવાર સાથે પણ જોવામાં આવ્યા છે. બંને ક્યારેક ઈવેન્ટ્સમાં તો ક્યારેક લંડનમાં વેકેશન પર સાથે દેખાઈ ચૂક્યા છે. કહેવાઈ રહ્યું છે કે 2018માં સોનમ મળીને કપૂર ફેમિલીમાં 2 લગ્ન થશે. તેના કઝીન મોહિત મારવાહની પણ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અંતરા મોતીવાલા સાથે દુબઈમાં લગ્ન થવાના છે. જણાવી દઈએ કે અંતરા એક સ્ટાઈલિસ્ટ છે તો મોહિતે ફલ્મ ‘ફગલી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

2

નવી દિલ્હીઃ 3 વર્ષથી એક બીજાને ડેટ કરી રહેલ સોનમ કપૂર અને આનંદ આહૂજા વર્ષ 2018માં લગ્ન કરી શકે છે. અહેવાલનું માનીએ તો તેના લગ્ન માટે જોધપુરમાં લોકેશન પણ બુક કરવામાં આવ્યું છે. હાલમાં બન્ને લંડનમાં રજા માણી રહ્યા છે. બન્નેએ પોતાના સંબંધને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ બન્ને ઘણી જગ્યાએ એક સાથે જોવા મળ્યા છે. મોટેભાગે બન્ને રજા માણવા માટે પણ એક સાથે જતા હોય છે.

3

અનુષ્કા બાદ હવે અનિલ કપૂરની લાડલી અને બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર લગ્ન કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર બન્નેએ જોધપુરમાં લોકેશન પણ બુક થઈ ગયું છે જ્યાં લગ્નના વિધિ થશે.

  • હોમ
  • મનોરંજન
  • અનુષ્કા શર્મા બાદ હવે આ બોલિવૂડ અભિનેત્રીના થશે લગ્ન! જોધપુરમાં લોકેશન બુક!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.