ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપ સરકાર, રૂપાણી CM તો નિતિન પટેલ બન્યા DyCM, જાણો કોણ-કોણ બન્યા મંત્રી?
કુમાર કાનાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમણલાલ પાટકર
વિભાવરી દવે
વાસણ આહિર
ઈશ્વરસિંહ પટેલ
જયદ્રથસિંહ પરમાર
બચુભાઈ ખાબડ
પરસોત્તમ સોલંકી
પરબત પટેલ
પ્રદીપસિંહ જાડેજા
ઈશ્વર પરમાર
દિલિપ ઠાકોર
જયેશ રાદડિયા
ગણપત વસાવા
સૌરભ પટેલ
કૌશિક પટેલ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આરસી ફળદુ
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તો નીતિન પટેલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આગળ જુઓ ક્યા-ક્યા ધારાસભ્ય બન્યા મંત્રી.
ગાંધીનગરઃ ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીએ આજે શપથ લીધા હતા. તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નાયબ મુખઅયમંત્રીના શપથ લીધા છે. આ શપથગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં છે. જ્યારે ભાજપ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા ઉપરાંત ભાજપના નેતાઓ પર મંચ પર ઉપસ્થિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -