✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

8 દિવસ બાદ જ વિવાદોમાં આવ્યા સોનમ કપૂર-આનંદના લગ્ન, જાણો શું લાગ્યો છે આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 May 2018 07:26 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે. ફિલ્મ 1 જૂને રિલીઝ થઈ રહી છે.

2

જણાવી દઈએ કે, લગ્નના થોડા દિવસ બાદ જ સોનમ કપૂર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થઈ ગઈ છે. સોનમ સોમવાર અને મંગળવારે રેડ કાર્પેટ પર દેખાઈ.

3

સોનમ અને આનંદના લગ્ન 8 મેના રોજ સિખ રીત-રિવાજથી થયા હતા. લગ્નમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPS)ના લોકો હાજર હતા. આ લોકોનો આરોપ છે કે, આનંદ કારજની વિધિ દરમિયાન આનંદ આહૂજાએ પોતાની પાઘડીમાંથી કલગી કાઢી નહોતી. જણાવી દઈએ કે, ગુરુ ગ્રંથ સાહેબની સામે કલગી પહેરવી પ્રતિબંધિત છે. આ વાતને અકાલ તખ્તને ધ્યાનમાં લીધી છે અને SGPSના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

4

નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાએ 8 મેના રોજ લગ્ન કર્યા હતા. બન્નએ શિખ સમુદાયના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. પરંતુ આ સમુદાયના કેટલાક લોકોએ સોનમ અને આનંદ પર ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 8 દિવસ બાદ જ વિવાદોમાં આવ્યા સોનમ કપૂર-આનંદના લગ્ન, જાણો શું લાગ્યો છે આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.