✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Opps! જેકલિન અને સોનમ એકદમ સરખો ડ્રેસ પહેરીને પહોંચી અવોર્ડ નાઈટમાં, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2016 04:55 PM (IST)
1

Bollywood actor Sonam Kapoor during Sansui Colors Stardust Awards 2017, in Mumbai, India on December 19, 2016. (Sanket Shinde/ SOLARIS IMAGES)

2

3

Bollywood actor Jacqueline Fernandez during Sansui Colors Stardust Awards 2017, in Mumbai, India on December 19, 2016. (Sanket Shinde/ SOLARIS IMAGES)

4

5

સોનમ કપૂર ફેશનિસ્ટાની ઈમેજ ધરાવે છે. તેણે ઈરિંગ્સ સિવાય કોઈ એસેસરીઝ પહેરી નહોતી. તેણે એક ક્લિન હેરસ્ટાઈલ સાથે ટીઆરા પહેર્યો હતો

6

જ્યારે જેકલિને પણ આવો જ ડ્રેસ પહેર્યો હતો. તેના ડ્રેસમાં પિટ સ્લિવ હતી. જેકલિને પણ વધારે એસેસરીઝ પહેરી નહોતી.

7

સ્ટાર ડસ્ટ અવોર્ડમાં બોલીવુડના કેટલાય સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં ખાસ ધ્યાન ખેંચ્યુ હતું સોનમ કપૂર અને જેકલિન ફર્નાન્ડિસે. તે બંનેએ એક સરખો જ લાગે તેવો ડ્રેસ પહેર્યો હતો. બંનેએ ગ્રે નેટ સાથે એમ્બ્રોઈડરી સાથે બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • Opps! જેકલિન અને સોનમ એકદમ સરખો ડ્રેસ પહેરીને પહોંચી અવોર્ડ નાઈટમાં, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.