Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
PICS: ઈરફાન પઠાણ બન્યો પિતા, સફાએ આપ્યો દિકરાને જન્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Dec 2016 02:44 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઇરફાન પઠાણે ટ્વીટ કરતા લખ્યુ છે કે, 'ઇસ એહસાસ કો બયાં કરના મુશ્કીલ હે..ઇસ મે એક બેહતરીન સી કશીશ હે, બ્લેસ્ડ વીથ એ બેબી બોય'
3
ઇરફાનની પત્ની ફેશન અને એડિટોરીયલ મોડલ તરીકે મીડલ ઇસ્ટમાં જાણીતી છે અને તે ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. ઇરફાન અને સફાની મુલાકાત દુબઇમાં થઇ હતી.
4
ઇરફાન પઠાણે 4 ફેબ્રુઆરી 2016ના રોજ જેદ્દાહ ખાતે સફા બૈગ સાથે નિકાહ કર્યા હતા. સફા જેદ્દાહના મિર્ઝા ફારૂખ બૈગની પુત્રી છે. સફા ગલ્ફ કન્ટ્રીમાં મોડલિંગ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -