આ હોટ એક્ટ્રેસનો પર્સનલ વીડિયો થયો લીક, બોયફ્રેન્ડ સાથે કરી રહી હતી આ વાતો
નવી દિલ્હીઃ સોનમ પૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના લગ્નની અટકળો જોરમાં છે. કહેવાય છે કે, સોમન જૂમાં રાજસ્થાનમાં આનંદ સાથે લગ્ન કરશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બન્ને પહેલા ખાનગી સમારોહમાં સગાઈ કરશે. હવે સોનમ અને તેના બોયફ્રેન્ડની વ્યક્તિગત વાતો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એક વીડિયો લીક થયો. પિંકવિલાના ઇન્સ્ટાગ્રામ પેજ પર રહેલ આ વીડિયો કોલમાં સોનમ પોતાના બોયફ્રેન્ડ સાથે ફની ફેસ બનાવવા કરી રહી છે. ત્યાર બાદ આનંદ હસવા લાગે છે.
સોનમ અને આનંદનનો આ વીડિયો કોલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બન્ને પોતાના લગ્નના લઇને ડેસ્ટિનેશન વેડિંગ ઇચ્છે છે. લગ્ન સંપૂર્ણ રીતે પંજાબી રીતરીવાજ અનુસાર થશે. કપલની યોજના દિલ્હી અથવા ઉદયપુરમાં લગ્ન કરવાની છે.
આનંદ બિઝનેસમેન છે અને ઘણાં સમયથી સોનમને ડેટ કરી રહ્યો છે. લગ્નને લઈને બન્નેના પરિવારોની અનેક મુલાકાત થઈ ચૂકી છે.
જણાવીએ કે, સોનમ કપૂર હાલમાં પોતાની ફિલ્મ પેડમેનના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને રાધિકા આપ્ટે પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -