સોનમ કપૂરે ફિલ્મમાં કામ કરવા માટે રાખી આવી શરત! જાણીને ચોંકી જશો
1 ફેબ્રુઆરીએ સોનમ કપૂરની ફિલ્મ એક લડકી દેખા તો ઐસા લગા સિનેમાઘરમાં રજૂ થઈ ચકી છે. આ ફિલ્મમાં પહેલી વખત, તે પોતાના પિતા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત, ફિલ્મમાં રાજકુમાર રાવ અને જુહી ચાવલા પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સોનમ કપૂરે હાલમાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મીડિયામાં ચાલી રહેલા સમાચાર સંપૂર્ણપણે મૂર્ખ છે. મને 'મુનાભાઈ 3' માં કામ કરવાનું ગમશે પણ તે એક શરત છે. 'રમુજી રીતે, સોનમે કહ્યું,' 'મુન્નાભાઈ 3ની જગ્યાએ ફિલ્મનું નામ મુન્ની બહેન હોય તો.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલમાં ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગાના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ ગઈ છે. જોકે ચર્ચા એ પણ છે કે સોનમ કપૂર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ 3માં સામેલ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -