✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસે કહ્યું- મને એકલી જોઇને એક યુવકે મારી સાથે કરી હતી છેડતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2018 08:12 AM (IST)
1

નોંધનીય છે કે, અમાલા દાર્જલિંગ થમિજાસી નામની ઇવેન્ટમાં પરફોર્મ કરવાની છે. આ ઇવેન્ટ મલેશિયામાં યોજાશે. અમાલા છેલ્લા કેટલાક દિવસોથી ટેક્સ ચોરીના કારણે ચર્ચામાં રહી હતી, આ મામલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની સાથે પુછપરછ પણ કરી હતી.

2

ચેન્નાઇઃ અવાર નવાર જુદીજુદી એક્ટ્રિસ દ્વારા પોતાની છેડતી કે કાસ્ટિંગ કાઉચ થયાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે, હવે આ મુદ્દે સાઉથની એક્ટ્રેસ અમાલા પૉલે પણ ફરિયાદ કરી છે. અમાલાનો આરોપ છે કે એક અજાણ્યા યુવકે તેની સાથે યૌન ઉત્પીડન કર્યુ, આને લઇને તેને ચેન્નાઇની ટી નગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કેસ પણ નોંધાવ્યો છે.

3

અમાલા, ભલે હું એક સ્વતંત્ર છોકરી છું, પણ મને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હતું. તે જેવી રીતે બધુ જાણતો હતો તેથી મને લાગતું હતુ કે તે ઇવેન્ટનો જ માણસ છે. મને લાગ્યું કે તે ઇવેન્ટની માહિતી રાખી રહ્યો છે, મને જ્યારે અસુરક્ષિત ફીલ થયું ત્યારે મે કેસ નોંધાવ્યો.'

4

ત્યારબાદ અમાલાએ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધવી, અમાલાએ કહ્યું તે એવી વાતો કરી રહ્યો હતો કે તે માનો મને કોઇ ફેવર માટે પ્રસ્તાવ મુકી રહ્યો હોય. અમાલાએ કહ્યું કે તે એ જાણતો હતો કે, તે ક્યારે ઇવેન્ટમાં જશે, અને તે કારણે જ તે ગભરાઇ ગઇ હતી.

5

અમાલાએ પોતાની ફરિયાદમાં કહ્યું- જ્યારે તે મલેશિયામાં યોજાનારા પોતાના એક શૉ માટે ડાન્સ રિહર્સલ કરી રહી હતી, ત્યારે એક અજાણ્યા યુવકે તેને એકલી જોઇને તેની સાથે છેડતી કરી કરી. અમાલાને પહેલા તો એવું લાગ્યુ કે તે વ્યક્તિ તેની ઇવેન્ટ સાથે જોડાયેલો છે, પણ પછી તેને વિચિત્ર હરકતો કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસે કહ્યું- મને એકલી જોઇને એક યુવકે મારી સાથે કરી હતી છેડતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.