South Actress Meena's Husband Passes Away: પોતાનો ગુમાવવાનો ગમ કેમ ના હોય, આ માત્ર તે જ લોકો જાણે છે તેને પોતાના સ્વજન ગુમાવ્યા હોય છે. તાજેતરમાં જ સાઉથ સિનેમામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથની જાણીતી એક્ટ્રેસ મીનાના પતિ વિદ્યાસાગરનુ નિધન થઇ ગયુ છે. આજે એટલે કે 29 જૂનના સવારે મીનાના પતિનો દેહાંત થઇ ગયો છે. 


એક્ટ્રેસ મીના (South Actress Meena's Husband)ના પતિ વિદ્યાસાગર (Vidyasagar Passes Away)ને લઇને કહેવામાં આવી રહ્યું છે કે તે કેટલાય મહિનાઓથી બિમાર હતા, તેમના ફેફસામાં ઇન્ફેક્શન થઇ ગયુ હતુ અને છેલ્લા કેટલાક મહિનાઓથી ઇલાજ પણ ચાલી રહ્યો હતો. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ મીનાના પતિ વિદ્યાસાગરના ફેંફસાનુ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ડૉનર મળવામાં પરેશાની આવી રહી હતી, કેમ કે આ બ્રેન ડેડ દર્દીથી સંભવ હતુ, આવામાં ત્યા સુધી ડૉક્ટરોએ દવાઓથી ઇલાજ કરીને સ્થિતિને કન્ટ્રૉલમાં રાખવાની કોશિશ કરી, જોકે, તે તેને ના બચાવી શક્યા. 


આ પણ વાંચો...... 


બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........


Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ


ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું


India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ


Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ


GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!


બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........