ટોપલેસ થઈ પ્રદર્શન કરનારી એક્ટ્રેસ પર ભડક્યો આ એક્ટર, જાણો શું કહ્યું
શ્રી રેડ્ડીએ જણાવ્યું કે, સ્ટૂડિયોનો ઉપયોગ સામાન્ય રીતે અભિનેત્રીઓના શોષણ કરવા માટે થતો હતો. શ્રી રેડ્ડીએ આગળ જણાવ્યું, સેક્સ માટે સ્ટૂડિયો સૌથી સુરક્ષિત જગ્યા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રી રેડ્ડીએ 7 એપ્રિલના રોજ કાસ્ટિંગ કાઉચને લઈને મીડિયાની હાજરીમાં તેલુગૂ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની બહાર કપડા ઉતારીને પ્રદર્શન કર્યું હતું.
શ્રી રેડ્ડીનું કહેવું છે કે, કાસ્ટિંગ કાઉચનો વિરોધ કરવાને કારણે તેની મૂવી આર્ટિસ્ટ એસોસિએસન (એમએએ)ની સભ્યતા રદ્દ કરવામાં આવી છે.
મોટા ડાયરેક્ટર, નિર્માતા અને અભિનેતા તેને જાતીય શોષણના અડ્ડા તરીકે ઉપયોગ કરે છે. તે રેડ લાઈટ એરિયા જેવું હોય છે. તે સૌથી સુરક્ષિત જગ્યા હોય છે કારણ કે ત્યાં કોઈપણ અંદર નહીં આવે, પોલીસ પણ ચેક નહીં કરે અને સરકાર તેને મોટો મુદ્દો માનીને વાત પણ નથી કરી રહી.
નાનીએ એમ પણ લખ્યું કે, ‘હું ગંદુ રિએક્શન આપવાનો નથી. તે જે હાંસલ કરવા માંગે છે તે હું નહીં કરવા દઉં. હું તેની સામે કાયદેસરના પગલા લઈશ. હું તેને નોટિસ મોકલીશ.’
નાનીના કહેવા મુજબ, એક્ટ્રેસ ફેસબુક પર તેની સામે એક પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું કે, ‘નાની તેને તેલુગુ બિગ બોસમાં જવાથી રોકી રહ્યો છે.’ નાનીએ આ આરોપ ખોટા ગણાવ્યા છે.
નાનીએ કહ્યું કે, ‘આ બધું બકવાસ છે. હું સાઈટ્સ પર આવા સમાચારથી પરેશાન છું. હવે આ બધું કાબૂ બહાર થઈ રહ્યું છે.’ નાનીએ રેડ્ડી સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કહી છે.
કોલકાતાઃ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ શ્રીરેડ્ડીએ થોડા મહિના પહેલા મૂવી આર્ટિસ્ટ એસોસિએશનની ઓફિસ બહાર ટોપલેસ થઈને પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્ડસ્ટ્રીના કેટલાંક લોકો પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ હવે તેણે એક્ટર અને પ્રોડ્યૂસર નાની પર બિગ બોસને લઈ આરોપ લગાવ્યો છે. જેના જવાબમાં નાનીએ રેડ્ડી સામે કાયદેસરનાં પગલા લેવાની વાત કહી છે.
. રેડ્ડીના આ પ્રદર્શનનું કારણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાનિક કલાકારોને પૂરતી તક આપવામાં નથી આવતી હોવાનું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -