સોશિયલ મીડિયા પર છવાયો શ્રીદેવીની નાની દીકરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ Pics
આજકાલ ખુશી અવારનવાર જ્હાનવી સાથે જોવા મળે છે. ચર્ચા છે કે ખુશી કપૂર મોડલિંગના ક્ષેત્રે નામ કમાવવા માગે છે. એક ઈંટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું કે, “ભણવાનું પૂરું કર્યા બાદ ખુશી મોડલિંગ માટે ટ્રેનિંગ લેવા માગે છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં ખુશી બેહદ સુંદર અને આકર્ષક લાગી રહી છે. ફોટોમાં ખુશીએ ફેશન ડિઝાઈનર જોડી ફાલ્ગુની એંડ શેન પિકોક લેબલનું હાઈ-લિસ્ટ ગાઉન પહેર્યું છે.
ખુશીએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી હતી. પ્રોમ નાઈટની આ તસવીરોને કારણે ખુશી ઈંટરનેટ સેન્સેશન બની છે. આ તસવીરોને જોઈને સૌ એમ જ કહે છે કે સ્ટાઈલ અને ગ્લેમર મામલે ખુશી જ્હાનવીથી એક ડગલું આગળ છે.
નવી દિલ્હીઃ શ્રીદેવીની બન્ને દીકરીઓ જ્હાન્વી અને કુશી કપૂર બી-ટાઉનની પોપ્યુલર સ્ટાર્સ ડોટર્સમાંથી એક છે. બન્ને બહેનોની સ્ટાઈલ ચર્ચામાં રહે છે. એક બાજુ જ્હાન્વી પોતાની ડેબ્યૂ ફિલ્મ ધડકની શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે નાની બહેન ખુશી અભ્યાસમાં વ્યસ્ત છે. હાલમાં જ ખુશીએ પોતાની સ્કૂલના Prom નાઈટમાં સામેલ થઈ હતી. ખુશીની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો અંદાજ તમે જોતા જ રહો એવો છે. આ દરમિયાન ડિઝાઈનર શીન એન્ડ પીકોકના હાઈ સ્લિટ ગાઉનમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -