શું આ યુવકને ડેટ કરી રહી છે શ્રીદેવીની દિકરી જ્હાનવી, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2017 10:04 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
થોડા સમય પહેલા અહેવાલો હતા કે શ્રીદેવીની દિકરી જ્હાનવી ફિલ્મોમાં લૉંચ થઈ શકે છે.
3
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરોથી જાણવા મળ્યું કે અક્ષત અને જ્હાનવી સાથે આ રીતે ટાઈમ સ્પેંડ કરે છે.
4
મીડિયામાં આવતા અહેવાલો મુજબ જ્હાનવીના આ ફ્રેંડનું નામ અક્ષત છે.
5
અભિનેત્રી શ્રીદેવીની મોટી દિકરી જ્હાનવી કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર જ્હાનવીની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં તે પોતાના ફ્રેંડ અને ફેમિલી સાથે દેખાઈ રહી છે. આ તસવીરો આવ્યા બાદ સવાલ થઈ રહ્યા છે કે શું જ્હાનવી આ છોકરાને ડેટ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -