શ્રીદેવીએ શેર કરી દિકરીઓની ગ્લેમરસ તસવીરો, આમ માણી રહી છે રજાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2017 10:22 AM (IST)

1
શ્રીદેવી એ ફરી એક વાર પોતાની દિકરીઓ સાથેની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે જાહ્નવી અને ખુશી સાથે છે.
2
3
શ્રીદેવીએ ફ્લોરેંસમાં એક ફેશન શોની મુલાકાત પણ લીધી હતી.
4
5
જાહ્નવી સાથે શ્રીદેવી
6
જાહ્નવી અને ખુશી કપૂર
7
8
9
શ્રીદેવી પતિ બોની કપૂર અને બંને દિકરીઓ સાથે ફ્લોરેંસમાં છે અને એંજોય કરી રહી છે.