✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બાહુબલી'ની શિવગામી બનવા બોલીવુડની કઈ ટોચની હીરોઈનને થયેલી ઓફર ? 6 કરોડ માગતાં રમ્યાને લીધી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2017 11:12 AM (IST)
1

બાહુબલી-2એ બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે અહેવાલ છે કે ડિરેક્ટર રાજામૌલીએ શિવગામી દેવાના પાત્ર માટે બોલીવુડ અભિનેત્રીને સાઈન કરવાની ઈચ્છા હતી.

2

રમ્યા ક્રિશ્નને અત્યાર સુધીમાં 150 ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિંદી ફિલ્મો શામેલ છે. રમ્યાએ ‘દયાવાન’, ‘ખલનાયક’, ‘ક્રિમીનલ’ અને ‘ચાહત’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

3

રમ્યા ક્રિશ્નન પહેલા આ રોલની ઓફર શ્રીદેવીને કરવામાં આવી હતી. પણ શ્રીદેવીએ આ રોલ કરવામા 6 કરોડ રૂપિયાની માગ પ્રોડ્યુસર માટે અસ્વીકાર્ય હતી. આથી રમ્યા ક્રિશ્નને આ રોલ માટે પસંદ કરવામાં આવી.

  • હોમ
  • મનોરંજન
  • 'બાહુબલી'ની શિવગામી બનવા બોલીવુડની કઈ ટોચની હીરોઈનને થયેલી ઓફર ? 6 કરોડ માગતાં રમ્યાને લીધી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.