હવે જાહ્નવી પણ બોલીવુડમાં એંટ્રી લેવાની છે તેની ચર્ચાઓ છે.
આ તસવીરોમાં અભિનેત્રી શ્રીદેવીની મોટી દિકરી જાહ્નવી છે. જ્હાનવી જિમમાંથી બહાર નીકળકતા આ અંદાજમાં ક્લિક થઈ હતી.