શ્રીદેવીની દિકરીએ પાર્ટીમાં બોયફ્રેંડને કરી કિસ, વાઈરલ થઈ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Aug 2016 11:20 AM (IST)
1
હાલ જ્હાનવીની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે, જેમાં તે એક યુવકને કિસ કરતી દેખાઈ રહી છે.
2
શ્રીદેવીની મોટી દિકરી જ્હાનવી પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા માટે ફેમસ છે.
3
4
હાલમાં જ્હાનવીના બોયફ્રેંડ શિખર પહરિયા સાથે એક પાર્ટીમાં આ અંદાજમાં જોવા મળી હતી.
5
જ્હાનવી હાલ ન્યૂયોર્કમાં એક્ટિંગ કોર્સ કરી રહી છે. તેનો બોયફ્રેંડ શિખર પહરિયા પૂર્વ કેંદ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે અને મૂળ દિલ્લીનો છે.