વેલેન્ટાઈન-ડે પર અનુષ્કા નહીં વિરાટને આ વ્યક્તિ આપશે ખાસ ગિફ્ટ
બીજી તસવીરમાં વિરાટે બેટિંગથી ફેન્સનું અભિવાદન કરી રહ્યો છે. આ ફોટો પર અનુષ્કાએ લખ્યું, ઉફ, what a guy. અનુષ્કાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. અનુષ્કાને પતિને ચીયર કરવાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ મેચમાં જ્યારે વિરાટે સેન્ચુરી ફટકારી તો અનુષ્કાએ પોતાના પતિની પ્રશંસા કર્યા વિના રહી ન શકી. તેણે ઈન્સ્ટાગ્રામ પર કોહલીની તસવીરો શેર કરતા ચીયર કર્યું હતું. અનુષ્કાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, What a Guy. સાથે જ દિલનું ઈમોજી મૂકીને 100 લખ્યું.
જણાવી દઈએ કે જ્યાં અનુષ્કા પોતાની આગામી ફિલ્મ પરીના જબરજસ્ત ટીઝરના કારણે ચર્ચામાં છે, તો વિરાટ સાઉથ આફ્રિકામાં શાનદાર ઈનિંગ રમીને ટીમને મેચ જીતાડી રહ્યો છે.
એક વેબસાઈટમાં છપાયેલી ખબર મુજબ અનુષ્કાના પિતા રિટાયર્ડ કર્નલ અજય શર્મા પાછલા દિવસોમાં બાન્દ્રામાં એક બુક લોન્ચના પ્રસંગે પહોંચ્યા હતા. આ બુક પ્રેમની કવિતાઓ પર તેજસ્વની દિવ્યા નાઈકે લખી છે. આ બુકના લોન્ચિંગ પર અનુષ્કાના પિતાએ બુકને જોતા જ તેને વિરુષ્કાને આપવાનો નક્કી કરી લીધું. લગ્ન બાદ વિરાટ-અનુષ્કાનો આ પહેલો વેલેન્ટાઈન ડે હશે. ખબરો મુજબ આ દિવસે બંને કામમાં વ્યસ્ત હોવાના કારણે સાથે નહીં હોય.
નવી દિલ્હીઃ લગ્ન બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે. પરંતુ આ અવસર પર બન્ને સાથે નહીં હોય, કારણ કે અનુષ્કા પરીના પ્રમોશન માટે મુંબઈમાં હશે અને વિરાટ ભારત-સાઉથ આફ્રીકાની વચ્ચે ચાલી રહેલ સીરીઝ માટે સેન્ચુરિયન (સાઉથ આફ્રિકા)માં હશે. જોકે બન્નેને આ અવસર પર એક ખાસ ગિફ્ટ મળવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -