આમિરની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન'માં ડાંસ કરતી જોવા મળશે કેટરીના, શૂટિંગની તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
મુંબઈ: આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ્સ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચનના લુકની તસ્વીર વાયરલ થયા બાદ હવે અભિનેત્રી કેટરીના કૈફની તસવીરો વાયરલ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
ધૂમ 3 બાદ ફરી એક વખત કેટરીના અને આમિર ખાન ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં સાથે જોવા મળશે.
4
કેટરીના કૈફ ફિલ્મના કોઇ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું થે કે આ તસવીરો ફિલ્મના ટાઇટલ સોન્ગના શૂટ વખતની છે.
5
કેટરીના અને આમિર ખાન સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ વર્ષના અંતમાં ફિલ્મ રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -