✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીમાં ભીડની વચ્ચે છેડતીનો શિકાર બની આ હોટ અભિનેત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2017 07:34 AM (IST)
દિલ્હીમાં ભીડની વચ્ચે છેડતીનો શિકાર બની આ હોટ અભિનેત્રી
1

જ્યારે ઝરીનને આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હું આવી ટ્રિટમેન્ટથી ઘણી ડિસ્ટર્ભ થઈ અને એટલે મેં લેટ નાઈટની ફ્લાઈટ પકડી મુંબઈ પાછા આવવાનો નિર્ણય કર્યો.’

2

સૂત્રએ જણાવ્યું કે, ‘ભીડમાં લોકો ઝરીનનો ફોટો પાડવા ઈચ્છતા હતા અને ઝરીન સાથે ધક્કા-મુક્કી કરી રહ્યા હતા. સ્થિતિ ઝરીનની છેડતી સુધી આવી ગઈ અને આ બધું થઈ રહ્યું હતું ત્યારે ફિલ્મની ટીમના પુરુષ સભ્યોએ ઝરીનની પાસે આવવાનો પ્રયાસ પણ ન કર્યો કે ના તેની મદદ કરી. સ્થિતિ કન્ટ્રોલ બહાર જઈ રહી હતી. તો પણ ઝરીન પોતાનું કમિટમેન્ટ પુરું કરવા માટે તૈયાર છે. તે પછી તે લેટ નાઈટની ફ્લાઈટ પકડી મુંબઈ જતી રહી.’

3

ઝરીનના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, ‘ઘણી પ્રમોશન ઈવેન્ટમાં ભાગ લીધા બાદ ઝરીન છેલ્લા સ્થળે 15 મિનિટના ઈન્ટરેક્શન માટે પહોંચી હતી. ઓર્ગેનાર્ઝર્સે પહેલા જ નિશ્વિત સમય કરતા વધુ સમય લઈ લીધો હતો, તો પણ જ્યારે તે ફિલ્મની કાસ્ટ સાથે ડિનર લઈ રહી હતી, ત્યારે તેણે નક્કી કર્યું કે, તે વાતચીતમાં ભાગ લઈ નીકળી જશે. જ્યારે તે ત્યાં ગઈ તો ત્યાં કોઈ સિક્યોરિટી ન હતી. એ જ વખતે 40-50 લોકોએ વચ્ચે ઝરીન ફસાઈ ગઈ.’

4

નવી દિલ્હીઃ દિલ્હીમાં પોતાની ફિલ્મ અક્સર-2ના પ્રમોશન માટે આવેલ અભિનેત્રી ઝરીન ખાન લોકોની ભીજ વચ્ચે ફસાઈ ગઈ હતી. કહેવા છે કે આ ઘટના બાદ ઝરીન ફિલ્મની ટીમે ખુદ માટે પૂરતી સુરક્ષાની વ્યવસ્થા ન કરતા નારાજ થઈ ગઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • દિલ્હીમાં ભીડની વચ્ચે છેડતીનો શિકાર બની આ હોટ અભિનેત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.