✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

....આ કારણે બાળપણાં પિતા શાહરૂખ ખાનને નફરત કરતી હતી દીકરી સુહાના ખાન!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 07:37 AM (IST)
....આ કારણે બાળપણાં પિતા શાહરૂખ ખાનને નફરત કરતી હતી દીકરી સુહાના ખાન!
1

પાપા શાહરૂખે જેવી સુહાનાને ગળે લગાવવા ઇચ્છી તો તેણે ડેડીને ધક્કો મારીને કારમાં ધકેલી દીધો. સુહાના કહે છે કે તે તેનાં પિતાને મળતા અટેન્શનને નફરત કરતી હતી. શાહરૂખ ખાને પણ આ વાતનો સ્વિકાર કર્યો છે કે તેમની દીકરી સુહાના નાનપણથી જ ખુબ ઇમોશનલ અને સેન્સિટિવ છે.

2

વાતચીતમાં સુહાનાએ તેનાં પિતા શાહરૂખ ખાન સાથે જોડાયેલી એક વાત શેર કરી. તેણે કહ્યું કે, તે ક્યારેય નહોતી ઇચ્છતી કે તે તેનાં પિતા જેટલી ફેમસ થાય. સુહાનાએ કહ્યું કે તે જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે એક વખત શાહરૂખ ખાન તેને સ્કૂલ મુકવા આવ્યાં હતાં જ્યાં બધા તેને તાકી તાકીને જોવા લાગ્યાં.

3

સુહાનાએ કહ્યું કે તેને ખબર નથી પડતી કે કેવી રીતે તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેની તસવીર લીક થઇ જાય છે. સુહાના કહે છે કે, તેની આ વાતથી ખુબજ તકલીફ થઇ રહી છે કે તેની તસવીરો ઇનસ્ટાગ્રામથી લીક કેવી રીતે થઇ જાય છે.

4

નવી દિલ્હીઃ બોલિવૂડના કિંત ગણાતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. સોશિયલ મીડિયા પર સુહના ખૂબ જ લોકપ્રિય છે. જ્યાં વાયરલ થવા માટે તેની એક તસવીર જ પૂરતી છે. એવામાં સુહાનાએ વોગ મેગેઝીનની પોતાની તસવીર વાયરલ થવા પર એક નિવેદન આપ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • ....આ કારણે બાળપણાં પિતા શાહરૂખ ખાનને નફરત કરતી હતી દીકરી સુહાના ખાન!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.