સુમોનાની આ બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. સુમોના ટીવી ઇન્ડસ્ટ્રીનો ખૂબ જાણીતો ચેહરો છે. સુમોના પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે.
સુમોનાએ તસવીરો શેર કરી છે જેમાં તે દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે. સુમોના ટેટુઝને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સુમોના ચક્રવર્તીની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સુમોના 'ધ કપિલ શર્મા' શો સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છે. કપિલના શોથી સુમોના ચક્રવર્તીને ઘણી લોકપ્રિયતા મળી છે.
સુમોનાએ 'બડે અચ્છે લગતે હૈ' સીરિયલમાં પણ કામ કર્યું છે.સોશિયલ મીડિયા પર કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીની શાનદાર ફેન ફોલોઈંગ છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)