સલમાનની ફિલ્મ 'ભારત'માં આ હોટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો જોવા મળશે સુનીલ ગ્રોવર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Aug 2018 05:14 PM (IST)
1
જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે'માં નોરાનું 'દિલબર દિલબર..' સોન્ગ પસંદ કર્યુ હતું. આ સોન્ગે યૂટ્યૂબર સૌથી ઝડપથી 1 મીલિયન વ્યુઝ મેળવ્યા હતાં.
2
ફિલ્મમાં નોરા અને સુનીલ ગ્રોવરની વચ્ચે એક રોમેન્ટિક ટ્રેક બતાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
3
આ ખુબજ મજેદાર કોમેડી રોમેન્સ હશે. જેને દર્શકો ખુબ એન્જોય કરશે.
4
હાલમાં ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં ચાલી રહ્યું છે. સુનીલની શાનદાર કોમિક ટાઇમિંગને ધ્યાનમાં રાખીને તેમની વચ્ચે એક રોમેન્ટિક ટ્રેક રાખવામાં આવ્યો છે.
5
કોમેડીનાં કિંગ સુનીલ ગ્રોવર ફિલ્મ 'ભારત'માં રોમેન્સ કરતો જોવા મળશે. ફિલ્મ ભારતમાં કોમેડિયન સુનીલ ગ્રોવર નોરા ફતેહી સાથે રોમાન્સ કરતો જોવા મળશે.
6
મુંબઈ: અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનની ફિલ્મ 'ભારત' નું શૂટિંગ હાલ માલ્ટામાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે મશહૂર કોમેડિયન સુનીલ ગ્રોવર પણ જોવા મળશે.