✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન-કેટરીના બાદ હવે આ હોટ અભિનેત્રીની મીણની પ્રતિમા મુકાશે મેડમ તુસાદ મ્યુઝિયમમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 11:16 PM (IST)
1

હું પોતાની પ્રતિમાને જોવા ખૂબજ ઉત્સૂક છું. અને પોતાના પ્રશંસકોની પ્રતિક્રિયાની રાહ જોઈશ. આ વર્ષના અંત સુધીમાં પ્રતિમા લગાવામાં આવશે.

2

સનીએ આ અંગે કહ્યું કે, મારું સ્ટેચ્યૂ લગાવવા બદલ મેડમ તુસાદની અભારી છું. મારા માટે મીણની પ્રતિમાનું હોવું ખૂશીની વાત છે. આ પ્રથમ વખત છે જ્યારે હું લાંબી સિટિંગથી પ્રસાર થઈ અને હું ટીમનો આભાર માનું છું. જેણે આ એક યાદગાર અનુભવ બનાવ્યો.

3

લંડનના ખાસ કલાકારોની ટીમ દ્વારા સની લિયોનીના મીણની પૂતળા માટે 200થી વધારે ખાસ માપ લેવામાં આવ્યા છે અને તેની તસવીરો પણ લેવામાં આવી છે.

4

નવી દિલ્લી: સલમાન ખાન, કેટરીના કેફ અને માધુરી દિક્ષિત જેવા મોટા બોલીવુડ સ્ટાર બાદ હવે દિલ્લીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અભિનેત્રી સની લિયોનીનું મીણનું પૂતળું મુકવામાં આવશે. મ્યુઝિયમ તરફથી આપવામા આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સનીના સ્ટેચ્યૂને પ્રખ્યાત હસ્તિઓના સ્ટેચ્યૂ સાથે મુકવામાં આવશે

  • હોમ
  • મનોરંજન
  • સલમાન-કેટરીના બાદ હવે આ હોટ અભિનેત્રીની મીણની પ્રતિમા મુકાશે મેડમ તુસાદ મ્યુઝિયમમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.