આ હોટ એક્ટ્રેસના ન્યૂડ ફોટો વેચીને કમાણી કરતો હતો તેનો ભાઈ!
સનીને તાત્કાલીક કોઈ નામ ન સૂજ્યું, તો સનીને પોતાના ભાઈ સંદીપની યાદ આવી. બધા તેને ઘરમાં ‘સની’ કહીને બોલાવતા હતા. કરણજીતે પરત જ પોતાનું નામ સની રાખી લીધું. એક ફેમસ ડિરેક્ટર સાર્જિયો લિયોનીના નામ પરથી તેની સરનેમ ‘લિયોની’ રાખવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહકીકતમાં સની પેન્ટહાઉસ મેગેઝીન માટે પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવી રહી હતી. તે સમયે તેનું નામ કરણજીત કૌર વોહરા હતું. પરંતુ ડિરેક્ટરે આ નામ સાથે ફોટોશૂટ કરવાની ના પાડી દીધી. અને બીજું નામ રાખવાની સલાહ આપી.
તેણે સનીના આ નિર્ણયનું સન્માન કર્યું. સંદીપને આગળ જઈને સનીના પોર્ન સ્ટાર બનવાની પણ જાણકારી હતી. આટલું જ નહીં, કરણજીતને હટાવીને સની લિયોની નામ સંદીપે જ રાખ્યું હતું.
સની પોતાના ભાઈ સંદીપના લગ્નમાં શામેલ થઈ હતી. સંદીપ એકમાત્ર વ્યક્તિ હતો, જેને જાણકારી હતી કે સની લિયોની પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવી રહી છે.
સની લિયોની જ્યારે 2013માં પેન્ટહાઉસ પેટ ઓફ ધ યર તરીકે સિલેક્ટ થઈ તો અમેરિકામાં તેની ફેન ફોલોઈંગ વધી ગઈ. એવામાં સની લિયોનીની ઓટોગ્રાફવાળી તસવીરો કોઈ જોડે હોવી મોટી વાત હતી. પરંતુ સનીના ભાઈ માટે આ કામ સામાન્ય હતું. તે ઘરમાં સનીના ફોટો પર ઓટોગ્રાફ લઈને તે તસવીરો પોતાના મિત્રોને 10-15 ડોલરમાં વેચી દેતો હતો.
નવી દિલ્હીઃ સની લિયોની હાલમાં પોતાની બાયોપિકને કારણે ચર્ચામાં છે. તેના જીવનના અનેક ખુલાસા આ વેબ સીરીઝમાં થઈ રહ્યા છે. સની લિયોની પોતાના એકમાત્ર ભાઈ સંદીપ વોહરાની ખૂબ જ નજીક છે. સંદીપ અમેરિકામાં શેફ છે. તેણે માત્ર કરનજીતને સની લિયોની જ બનતી નથી જોઈ પરંતુ તે તેના જીવનના દરેક રહસ્યનો ભાગીદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -