એક ફિલ્મના 4 કરોડ રૂપિયા લે છે સની લિયોની, જાણો કેટલી છે પ્રોપર્ટી
ડેનિયલ પહેલા સની મેટ એરિક્શન અને રસેલ પીટર્સને પણ ડેટ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનીએ વર્ષ 2011માં ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બન્ને ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
સની લગ્નમાં 30 મિનિટથી ઓછા સમયના સ્ટેજ પરફોર્મન્સ માટે 23 લાખ રૂપિયા ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ એક્ટર્સનું પરફોર્મન્સ 10 મિનિટથી લઈને 1 કલાકની વચ્ચે હોય છે.
અહેવાલ અનુસાર, સની દરેક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા લે છે. તેની સંપત્તિ 87 કરોડ રૂપિયાની છે.
સની 2011માં બિગ બોસમાં જોવા મળી હતી. ત્યાર બાદ મહેશ ભટ્ટે તેની ફિલ્મ જિસ્માં લીધી હતી.
ફિલ્મ, એડવર્ટાઈઝમેન્ટ, રિઆલિટી શો, આઈટમ નંબર્સ કરીને સની પાસે સારી એવી પ્રોપર્ટી થઈ ગઈ છે.
13 મે 1981ના રોજ કેનેડામાં જન્મેલી સની બોલીવુડમાં આવતા પહેલા પોર્નસ્ટાર હતી. સનીએ 19 વર્ષની ઉંમરમાં પોર્ન ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. પોતાની શરૂઆતની પોર્ન ફિલ્મમાં સનીએ યુવતીઓ સાથે જ કામ કર્યું. તેણે પહેલેથી જ જાહેર કર્યું હતું કે તે માત્ર સમલૈંગિક સંબંધોવાળી ફિલ્મોમાં જ કામ કરશે.
સની રિયાલિટી શો સ્પલિટ્સવિલામાં પણ હોસ્ટ તરીકે જોવા મળી રહી છે.
તેની સાથે જ સની ફિલ્મ બાદશાહોમાં પિયા મોરો ગાને પર આઇટમ નંબર કરતી જોવા મળી.
એક્ટ્રેસ સની લિયોની હાલમાં જ એક સંતાનને લઈને ચર્ચામં આવી છે. સનીએ મહારાષ્ટ્રના લાતૂરથી 21 મહિનાની એક દીકરીને દત્તક લીધી છે. સનીએ તેનું નામ નિશા કૌર વેબર રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -