દિલ્લીમાં મેડમ તુષાદ મ્યુઝિયમમાં આ પોર્ન સ્ટારનું મૂકાશે પૂતળું, જાણો વિગત
સનીએ આગળ કહ્યું કે આ પહેલી વાર બન્યું છે જ્યારે એક લાંબી સીટિંગથી પસાર થઇ, હું આખી ટીમનો આભાર વ્યક્ત કરવા માંગું છું, આ લોકોએ આ મારો એક યાદગાર અનુભવ બનાવ્યો હું “પોતાની જાતને” જોવા માટે ઉત્સાહિત છું અને ફેન્સની પ્રતિક્રિયા માટે ઇન્તજાર કરું છું. આ વર્ષના અંત સુધીમાં આને પ્રદર્શિત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ અત્યાર સુધી મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તમે કેટરીના કૈફ, માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન, સલમાન ખાન, કપિલ શર્મા, સચિન તેંદુલકર, અમિતાભ બચ્ચન જેવા હસ્તીઓનો પુતળા જોયા હશે, પણ હવે આ લિસ્ટમાં એક સુંદર અદાકારાનું નામ સામેલ થવા જઇ રહ્યું છે. આ એક્ટ્રેસ માત્ર એક્ટ્રેસ નથી પણ પોર્ન સ્ટાર પણ રહી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, સની લિયોનીનું મીણનું પુતળું દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવાની તૈયારીઓ કરાઇ રહી છે. એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે આને અન્ય પ્રખ્યાત હસ્તીઓની સાથે પ્રદર્શિત કરવામાં આવશે.
લંડનથી આવેલા વિશેષજ્ઞ કલાકારોની એક ટીમ મુંબઇમાં સનીને મળ્યું, જ્યાં તેમને 200 થી વધુ વાર સ્પેશ્યલ માપ અને ફોટોઝ લીધા, જેથી યોગ્ય આકારની રચાના કરી શકાય.
સનીએ કહ્યું કે, મારું પુતળું લગાવવા માટે મેડમ તુસાદ મ્યૂઝિયમની હું આભારી છું. મારા માટે મારી મીણની પ્રતિમાં હોવી એક ખ્યાતિ છે.
અમે અહીં વાત કરીએ છીએ એકસમયની પોર્ન સ્ટાર સની લિયોનીની, હવે મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સની લિયોનીનું મીણનું પુતળુ પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -