શૂટિંગ દરમિયાન બગડી આ હોટ એક્ટ્રેસની તબિયત, હોસ્પિટલમાં કરાઈ દાખલ
સની લિયોન નૈનીતાલના રામનગરમાં સ્પિટવિલા-11ના શુટિંગ માટે અભિનેતા રણવિજય તેમજ ટીમ સાથે પહોંચી છે. ઘણા દિવસોથી ત્યાં શુટિંગ ચાલી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોને ખબર પડી કે સની લિયોની હોસ્પિટલમાં દાખલ છે કે તેના ચાહકો ત્યા તેની એક ઝલક માટે ઉમટી પડ્યા હતાં.
સની લિયોની સ્પિટવિલા-11નું શુટિંગ કરી રહી છે. શુટિંગ દરમિયાન અચાનક તેની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ. કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે સનીને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. હાલ તબિયતમાં સુધારો છે. તેને બે-ત્રણ દિવસ ડોક્ટરોની દેખભાળમાં રાખવામાં આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
દેહરાદૂન: અભિનેત્રી સની લિયોનની શૂટિંગ દરમિયાન તબીયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સનીને પેટમાં ઈન્ફેક્શન હોવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -