સની લિયોનીએ જણાવ્યું તેનું દર્દ, કહ્યું- ‘21 વર્ષની વયે જ...’
મુંબઈઃ સની લિયોનીએ તેની પર્સનલ લાઇફનો એક હિસ્સો શેર કર્યો છે. એક મીડિયા એજન્સી સાથે વાત કરતાં સનીએ કહ્યું કે, મેં જ્યારે ભારત આવવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા લોકોએ આલોચના કરી હતી. પરંતું આ વાત સાચી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં કેનેડાની મિડલ ક્લાસ પરિવારની કરેનજીત કૌર નામની યુવતી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા બાદ બોલીવુડમાં કેવી રીતે તેની કરિયર શરૂ કરે છે તે દર્શાવવામાં આવશે.
સની લિયોની બોલીવુડમાં આવનારી પ્રથમ એડલ્ટ સ્ટાર છે.
. હું મારા ત્રણ બાળકોને નેગેટિવિટીથી કેવી રીતે દૂર રહેશો તે અંગે જણાવીશ.
સનીએ કહ્યું કે, 21 વર્ષની વયથી જ તેને નફરત ભર્યા ઇમેલ મળવા લાગ્યા હતા. જેનો કોઈ દેશ સાથે લેવાદેવા નથી. ટૂંક સમયમાં જ મારી બાયોગ્રાફી એક ટીવી શો પર દર્શાવવામાં આવશે. જેનું નામ કરેનજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -