સની લિયોની પતિ સાથે પહોંચી કશ્મીર, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2017 10:18 AM (IST)
1
ડેનિયલ સાથે સનીએ બરફમાં ખૂબ મસ્તી કરી હતી.
2
3
4
5
બોલીવુડ અભિનેત્રી સની લિયોની પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને કશ્મીર ફરવા પહોંચી ગઈ છે. સની સાથે અહીં પતિ ડેનિયલ પણ છે. સની લિયોનીએ આ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
6
7
8
9
10
11
12
13