✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈ: જયા બચ્ચને સેલિબ્રેટ કર્યો 70મો બર્થ-ડે, ડિનર પાર્ટીમાં કયા-કયા ખાસ લોકો જોવા મળ્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2018 02:30 PM (IST)
મુંબઈ: જયા બચ્ચને સેલિબ્રેટ કર્યો 70મો બર્થ-ડે, ડિનર પાર્ટીમાં કયા-કયા ખાસ લોકો જોવા મળ્યા, જાણો વિગત
1

2

3

4

5

6

7

8

9

10

11

કરણ જોહરની માતા હીરૂ જોહર પણ આ પાર્ટીમાં જોવા મળી હતી. જયા બચ્ચનની ખાસ મિત્ર રીમા જૈન પણ આ બર્થ-ડે પાર્ટીમાં જોવા મળી હતી.

12

બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર કરણ જોહર પર પાર્ટીમાં જોવા મળ્યો હતો. અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.

13

આ ડિનર પાર્ટીમાં અભિનેત્રી સોનમ કપૂર કંઈક આ અંદાજમાં જોવા મળી હતી. સૈફની પુત્રી સારા અલી ખાન પણ અહીં પોતાની માની સાથે જોવા મળી હતી.

14

મુંબઈ: અભિનેત્રી જયા બચ્ચને ગઈકાલે 70માં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેમના આ ખાસ અવસર પર ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોલસાએ ડિનરનું આયોજન કર્યું હતું. અહીં બચ્ચન પરિવારના ખાસ નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈ: જયા બચ્ચને સેલિબ્રેટ કર્યો 70મો બર્થ-ડે, ડિનર પાર્ટીમાં કયા-કયા ખાસ લોકો જોવા મળ્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.