✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકાના મેગાસ્ટારે 50 મહિલાઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, કેસ નહીં કરવા ચૂકવ્યા 25 કરોડ છતાં થયો જેલભેગો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2018 12:08 PM (IST)
અમેરિકાના મેગાસ્ટારે 50 મહિલાઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, કેસ નહીં કરવા ચૂકવ્યા 25 કરોડ છતાં થયો જેલભેગો, જાણો વિગત
1

80 વર્ષીય કૉસ્બીએ કહ્યું કે, તે બધી વાત માટે સહમત છે, જો આરોપો પુરવાર થયા તો હું 10 વર્ષની જેલ જવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, યૌન ઉત્પીડન મામલે 80 વર્ષીય કૉસ્બીને જેલ જવાનો વારો આવ્યો હતો.

2

નોરિસટાઉનઃ દિગ્ગજ કૉમેડિયન બિલ કૉસ્બી દ્વારા કરાયેલા યૌન ઉત્પીડન મામલે નવા સમાચાર સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, કૉમેડિયન કૉસ્બીએ પીડિત મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કેસ ના કરવા માટે 25 કરોડની તગડી રકમ ચૂકવી હતી. આ કેસનો સોમવારે ટ્રાયલ ચાલ્યો જેમાં વકીલે દલીલ સાથે કહ્યું કે, આ ઘટના 2006ના રોજ બની હતી.

3

4

44 વર્ષીય એન્ડ્રિયા કોંસ્ટેસ્ટે પોતાના પિતા પર 2004ના ધ કૉસ્બી શૉ દરમિયાન યૌન ઉત્પીડન મામલે આરોપ લગાવ્યો છે કે, તે 50થી વધુ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી ચૂક્યા છે. કૉસ્બી પર ડ્રગ્સ અને યૌન ઉત્પીડન અંગેના અનેક આરોપો લાગેલા છે. તેમને એક માત્ર આરોપ એવો છે કે, જે કાયદા અંતર્ગત કેસ ચલાવવામાં આવી શકે છે.

5

પેન્સિલવેનિયાની મોન્ટેગોમેરી કાઉન્ટીમાં પોતાનો પક્ષ રાખતા 80 વર્ષીય કૉસ્બીએ બીજા કેટલાક ગુનાખોરીના કૃત્યોની કબુલાત કરી, તેમને પહેલીવાર કોઇને પૈસા આપ્યો હોવાની વાતનો ખુલાસો કર્યો. જોકે, ન્યાયપીઠ આ અંગે કોઇપણ જાતનો નિર્ણય લેવાથી દુર રહી હતી.

  • હોમ
  • દુનિયા
  • અમેરિકાના મેગાસ્ટારે 50 મહિલાઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, કેસ નહીં કરવા ચૂકવ્યા 25 કરોડ છતાં થયો જેલભેગો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.