✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

100, 200 કે 400 નહીં, અધધ... આટલા કરોડમાં બની છે રજનીકાંતની ફિલ્મ '2.0'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2018 10:16 AM (IST)
1

સુપરસ્ટાર રજનીકાંતની સાયન્સ ફિક્શન પર આધારિત આગામી ફિલ્મ ‘2.0’નું ટ્રેલર શનિવારે લોન્ચ કરી દીધું છે. આ ફિલ્મને કેટલીક ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પોતાના મોટા બજેટ અને સ્ટાર કાસ્ટને લઈને ચર્ચા છે. ત્યારે રજનીકાંતે પોતે ફિલ્મના બજેટ અંગે જણાવ્યું છે.

2

આ ફિલ્મમાં રજનીકાંત સિવાય અક્ષય કુમાર, એમી જેક્સન, આદિત્ય હુસેન અને સુધાંશું પાંડે પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 29 નવેમ્બર રિલીઝ થઈ રહી છે.

3

રજનીકાંતે કહ્યું, આ રજનીકાંતની ફિલ્મ નથી. આ પૈસા એક વ્યક્તિ શંકરનો ખર્ચ થયો છે જે પોતાના દર્શકોને મનોરંજન કરવા માટે ક્યારેય અસફળ નથી થયા.

4

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, આ ફિલ્મ લગભગ 600 કરોડ રૂપિયાના મોટા બજેટ પર બની છે. આ ફિલ્મ લાઇકાના સહયોગ વગર શક્ય નોહતી. તેમણે કહ્યું કે, નિર્માતાઓએ શંકર જેવી પૂર્ણતા લાવવા માટે ફિલ્મ પર અંધાધુંધ ખર્ચ કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 100, 200 કે 400 નહીં, અધધ... આટલા કરોડમાં બની છે રજનીકાંતની ફિલ્મ '2.0'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.