✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુશાંત સિંહ રાજપુત 'ગર્લફ્રેન્ડ' ક્રિતી સાથે નહીં તેની બહેન સાથે કરશે રોમાન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2018 12:20 PM (IST)
1

2

3

મુકેશ છાબરાએ એ પણ કહ્યું હતું કે, તે આ ફિલ્મને બનાવવાના છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ પણ બહુ જલ્દી શરૂ થશે.

4

થોડા દિવસો પહેલાં જ નૂપુરે એક મુલાકાત દરમિયાન પોતે બોલિવૂડમાં આવવા માગે છે એવી ઇચ્છા જાહેર કરી હતી. પોતાને મોટી બહેનની જેમ તે પણ બોલિવૂડમાં નસીબ અજમાવવા માગે છે. પોતાની બહેનના સાથ વગર એકલે હાથે બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માગે છે.

5

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા પર મુકેશ છાબરાએ પોતે નૂપુર સેનોનને લોન્ચ કરી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં નૂપુર સાથે સુશાંત સિંહ રાજપુતની જોડી હશે. ફિલ્મની સ્ટોરી પર હાલ કામ ચાલી રહ્યું છે.

6

મુંબઇ મિરરના રિપોર્ટ અનુસાર ફિલ્મના એક રૉલ માટે નુપૂર સાથે કૉન્ટેક્ટ કરવામાં આવ્યો છે અને જો બધુ બરાબર પાર પડશે તો નુપૂર આ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. જો નુપૂરની કેટલાક ફોટોઝને જોવામાં આવે તો આ વાત સત્ય સાબિત થઇ શકે છે.

7

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના હાથોમાં અત્યારે ઘણાબધા પ્રૉજેક્ટ્સ છે, જેના પર તે એક પછી એક વાર કામ કરી રહ્યો છે. આમાંથી એક હૉલીવુડ રોમાન્ટિક ફિલ્મ 'ધ ફૉલ્ટ ઇન આર સ્ટાર્સ'નું હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત લીડ રોલમાં દેખાશે અને રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં સુશાંતની સાથે તેની કથિત ગર્લફ્રેન્ડ કૃતિ સેનનની બહેન નુપૂર સેનન જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • સુશાંત સિંહ રાજપુત 'ગર્લફ્રેન્ડ' ક્રિતી સાથે નહીં તેની બહેન સાથે કરશે રોમાન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.