✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ મોબાઇલ બન્યો દેશનો સૌથી સક્સેસફૂલ સ્માર્ટફોન, ખરીદો પહેલા કરતાં ઓછી કિંમતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2018 10:10 AM (IST)
1

કેમેરા ફ્રન્ટની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર તથા ઇન્ફ્રારેડ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

2

રેડમી નોટ 4 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત આમાં રહેલી 4100mAhની બેટરી છે, જે રેડમી 3 ની સરખાણમણીમાં 25% વધુ બેકઅપ આપશે.

3

રેડમી નોટ 4માં 5.5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે 2.5D કર્વ્ડ ગ્લાસની સાથે આપવામાં આવી છે, જેની પિક્સલ ડેન્સિટી 401 પીપીઆઇ છે. સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 ચિપસેટ યૂઝ કરવામાં આવી છે.

4

ઉલ્લેખનીય છે કે, રેડમી નોટ 4ના ત્રણ વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવ્યા હતા, લૉન્ચ સમયે 2જીબી રેમ/32જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 9,999 રૂપિયા, 3જીબી રેમ/32જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4 જીબી રેમ/64જીબી સ્ટૉરેજની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી હતી.

5

નવી કિંમતની સાથે રેડમી નોટ 4 Mi.com, અમેઝોન, ફ્લિપકાર્ટ પર અવેલેબલ થશે.

6

રેડમી નોટ 4જીબી રેમ અને 64જીબી વેરિએન્ટને હવે 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે પહેલા 11,999 રૂપિયાની કિમતમાં અવેલેબલ હતો.

7

નવી દિલ્હીઃ જો તમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ ચાન્સ છે. શ્યાઓમી રેડમી નોટ 4 વર્ષ 2017નો સૌથી સક્સેસફૂલ સ્માર્ટફોન બની ગયો છે, સાથે સાથે ફોનની કિંમત પણ ઘટી છે. આ ઘટાડો રેડમી નોટ 4ના 64જીબી વેરિએન્ટમાં થયો છે.

  • હોમ
  • ગેજેટ
  • આ મોબાઇલ બન્યો દેશનો સૌથી સક્સેસફૂલ સ્માર્ટફોન, ખરીદો પહેલા કરતાં ઓછી કિંમતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.