✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘જેઠાલાલ’ને મળવા ઘરેથી ભાગીને મુંબઈ પહોંચ્યા બે બાળકો, જાણો પછી શું થયું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jun 2018 07:54 AM (IST)
‘જેઠાલાલ’ને મળવા ઘરેથી ભાગીને મુંબઈ પહોંચ્યા બે બાળકો, જાણો પછી શું થયું....
1

આઠમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા આ બાળકોએ પોલીસને જણાવ્યું કે તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના ફેન છે. જેઠાલાલને મળવા તે પરિવારના લોકોને જણાવ્યા વિના મુંબઈ આવી ગયા. અત્યારે બાળકો પોલીસ પાસે છે અને તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

2

એક વ્યક્તિએ બન્ને બાળકોની બોડી લેંગ્વેજ જોયા પછી પોલીસને આ વાતની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને પૂછપરછ કરી તો આખી વાત સામે આવી.

3

નવી દિલ્હીઃ પોતાના મનપસંદ સ્ટારને મળવા માટે ફેન્સ ઘણીવખત સપનાઓના શહેર મુંબઈમાં આવી પહોંચતા હોય છે. સ્ટારને મળવાનું શક્ય ન બને તો તેની એક ઝલક જોઈને પણ ખુશ થઈ જાય છે. હાલમાં જ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ‘જેઠાલાલ’ને મળવા માટે બે બાળકોએ યોજના બનાવી.

4

સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, 14 અને 13 વર્ષની ઉંમરના બે બાળકો પોતાના ઘરે કોઈને જણાવ્યા વિના જ રાજસ્થાનથી મુંબઈ રવાના થઈ ગયા. આ બાળકો બસથી મુંબઈ પહોંચ્યા અને ત્યાં જઈને પવઈ વિસ્તારમાં આસપાસના લોકો જેઠાલાલના ઘરનું સરનામુ પુછવા લાગ્યા.

  • હોમ
  • મનોરંજન
  • ‘જેઠાલાલ’ને મળવા ઘરેથી ભાગીને મુંબઈ પહોંચ્યા બે બાળકો, જાણો પછી શું થયું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.